શારદીય નવરાત્રિ 2019 ઘટસ્થાપન મુહૂર્ત


રવિવાર, 29 સપ્ટેમ્બર, 2019થી શારદીય નવરાત્રિનો આરંભ થશે. સૂર્યોદય થયાનાં પહેલાં ચાર કલાકની અંદર ઘટસ્થાપન કરવું શુભ રહે છે. આ ઉપરાંત બપોરે અભિજીત મુહૂર્તમાં પણ ઘટસ્થાપન કરી શકાય છે. ચોઘડિયાં અનુસાર મુહૂર્ત અપેલ છે. પરંતુ ચોઘડિયાં અનુસાર ઘટસ્થાપન કરવા અંગે શાસ્ત્રો સલાહ આપતાં નથી. આ ઉપરાંત શક્ય હોય ત્યાં સુધી બપોર બાદ ઘટસ્થાપન કરવાનું પણ ટાળવું જોઈએ.

પ્રતિપદા તિથિ આરંભ: 11.56 PM, સપ્ટેમ્બર 28, 2019
પ્રતિપદા તિથિ અંત: 08.14 PM, સપ્ટેમ્બર, 29, 2019

ઘટસ્થાપન માટે સપ્ટેમ્બર 29, 2019ના રોજના મુહૂર્ત:

રાજકોટ:
સવારે 06.39 AM થી 08.01 AM,
બપોરે 12.13 PM થી 01.01 PM (અભિજીત)
ચોઘડિયાં અનુસાર:
સવારે 9.37 AM થી 12.37 PM
સાંજે 06.37 PM થી 08.07 PM

અમદાવાદ:
સવારે 06.30 AM થી 07.54 AM,
બપોરે 12.06 PM થી 12.54 PM (અભિજીત)
ચોઘડિયાં અનુસાર:
સવારે 9.30 AM થી 12.30 PM
સાંજે 06.30 PM થી 08.00 PM

વડોદરા:
સવારે 06.28 AM થી 07.51 AM,
બપોરે 12.03 PM થી 12.51 PM (અભિજીત)
ચોઘડિયાં અનુસાર:
સવારે 9.28 AM થી 12.27 PM
સાંજે 06.27 PM થી 07.57 PM

સુરત:
સવારે 06.29 AM થી 07.52 AM,
બપોરે 12.05 PM થી 12.53 PM (અભિજીત)
ચોઘડિયાં અનુસાર:
સવારે 9.29 AM થી 12.29 PM
સાંજે 06.29 PM થી 07.59 PM

મુંબઈ: 
સવારે 06.29 AM થી 07.50 AM,
બપોરે 12.05 PM થી 12.53 PM (અભિજીત)
ચોઘડિયાં અનુસાર:
સવારે 9.29 AM થી 12.29 PM
સાંજે 06.29 PM થી 07.59 PM

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા