નવ ગ્રહો અને પુષ્પ



આજે વૅલન્ટાઇન વીકની શરૂઆત રોઝ ડેથી થઈ છે ત્યારે તમારા પ્રિયજનને તો કદાચ લાલ ગુલાબ પસંદ હશે, પરંતુ નવેય ગ્રહોને ક્યાં અને કેવાં રંગના પુષ્પો પસંદ છે તે પણ થોડું જાણો.

સૂર્ય – લાલ કમળ
ચંદ્ર – શ્વેત કમળ, શ્વેત પુષ્પ
મંગળ – લાલ કરેણ, લાલ પુષ્પ
બુધ – પાંદડાઓ, સર્વ ફૂલ, પીળા પલાશ પુષ્પ
ગુરુ – પીળું પુષ્પ
શુક્ર – શ્વેત કમળ
શનિ – કાળું પુષ્પ, વાદળી પુષ્પ (અપરાજિતા), નીલરંગી કમળ
રાહુ – કાળું પુષ્પ, કાળું ધતૂરાનું ફૂલ
કેતુ – મિશ્ર રંગી પુષ્પ

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા