જ્યોતિષના વર્ગો, જ્યોતિષ શીખો - ફલિત જ્યોતિષ ફાઉન્ડેશન કોર્સ
પ્રિય મિત્રો,
રાજકોટ સ્થિત જ્યોતિષ શીખવામાં રૂચિ ધરાવતા મિત્રોને 'ફલિત જ્યોતિષ ફાઉન્ડેશન કોર્સ' ના વર્ગમાં જોડાવા આમંત્રી રહી છું. આ વર્ગમાં ફલિત જ્યોતિષનું પાયાનું જ્ઞાન સરળ અને રસપ્રદ રીતે આપવામાં આવશે.
કોર્સનો સમયગાળોઃ ૬ માસ
વર્ગઃ દર રવિવારે ૨ કલાક અથવા સપ્તાહના કોઈ પણ અનુકૂળ એક દિવસે ૨ કલાક
વર્ગ શરૂ થવાની તારીખઃ દર મહિનાની પહેલી તારીખ
આ વર્ગમાં જોડાવા માટે અથવા વધુ માહિતી માટે અહીં 'સંપર્ક' પર ક્લીક કરી ફોર્મ ભરીને મેસેજ મોકલી શકો છો.

ટિપ્પણીઓ
palmistry online courses
learn tarot card reading