શ્રી સૂર્ય અષ્ટોત્તર શતનામાવલી (સૂર્યના ૧૦૮ નામ)

. અરુણાય નમઃ

. શરણ્યાય નમઃ

. કરુણારસસિન્ધવે નમઃ

. અસમાનબલાય નમઃ

. આર્તરક્ષકાય નમઃ

. આદિત્યાય નમઃ

. આદિભૂતાય નમઃ

. અખિલાગમવેદીને નમઃ

. અચ્યુતાય નમઃ

૧૦. અખિલજ્ઞાય નમઃ

૧૧. અનન્તાય નમઃ

૧૨. ઈનાય નમઃ

૧૩. વિશ્વરુપાય નમઃ

૧૪. ઈજ્યાય નમઃ

૧૫. ઈન્દ્રાય નમઃ

૧૬. ભાનવે નમઃ

૧૭. ૐ ઈન્દિરામન્દિરાપ્તાય નમઃ

૧૮. ૐ વન્દનીયાય નમઃ

૧૯. ૐ ઈશાય નમઃ

૨૦. ૐ સુપ્રસન્નાય નમઃ

૨૧. ૐ સુશીલાય નમઃ

૨૨. ૐ સુવર્ચસે નમઃ

૨૩. ૐ વસુપ્રદાય નમઃ

૨૪. ૐ વસવે નમઃ

૨૫. ૐ વાસુદેવાય નમઃ

૨૬. ૐ ઉજ્જ્વલાય નમઃ

૨૭. ૐ ઉગ્રરુપાય નમઃ

૨૮. ૐ ઊર્ધ્વગાય નમઃ

૨૯. ૐ વિવસ્વતે નમઃ

૩૦. ૐ ઉદ્યત્કિરણજાલાય નમઃ

૩૧. ૐ હૃષીકેશાય નમઃ

૩૨. ઊર્જસ્વલાય નમઃ

૩૩. વીરાય નમઃ

૩૪. નિર્જરાય નમઃ

૩૫. જયાય નમઃ

૩૬. ૐ ઊરુદ્વયાભાવરુપયુક્તસારથયે નમઃ

૩૭. ૐ ઋષિવન્દ્યાય નમઃ

૩૮. ૐ રુગ્ધન્ત્રે નમઃ

૩૯. ૐ ઋક્ષચક્રચરાય નમઃ

૪૦. ૐ ઋજુસ્વભાવચિતાય નમઃ

૪૧. ૐ નિત્યસ્તુતાય નમઃ

૪૨. ૐ ઋકારમાતૃકાવર્ણરૂપાય નમઃ

૪૩. ૐ ઉજ્જવલતેજસે નમઃ

૪૪. ૐ ઋક્ષાધિનાથમિત્રાય નમઃ

૪૫. ૐ પુષ્કરાક્ષાય નમઃ

૪૬. ૐ લુપ્તદન્તાય નમઃ

૪૭. ૐ શાન્તાય નમઃ

૪૮. ૐ કાન્તિદાય નમઃ

૪૯. ૐ ઘનાય નમઃ

૫૦. ૐ કનત્કનકભૂષાય નમઃ

૫૧. ૐ ખદ્યોત્યાય નમઃ

૫૨. ૐ લૂનિતાખિલદૈત્યાય નમઃ

૫૩. ૐ સત્યાનન્દસ્વરૂપિણે નમઃ

૫૪. ૐ અપવર્ગપ્રદાય નમઃ

૫૫. ૐ આર્તશરણ્યાય નમઃ

૫૬. ૐ એકાકિને નમઃ

૫૭. ૐ ભગવતે નમઃ

૫૮. ૐ સૃષ્ટિસ્થિત્યન્તકારિણે નમઃ

૫૯. ૐ ગુણાત્મને નમઃ

૬૦. ૐ ઘૄણિભૂતે નમઃ

૬૧. ૐ બૃહતે નમઃ

૬૨. ૐ બ્રહ્મણે નમઃ

૬૩. ૐ એશ્વર્યદાય નમઃ

૬૪. ૐ શર્વાય નમઃ

૬૫. ૐ હરિદશ્વાય નમઃ

૬૬. ૐ શૌરયે નમઃ

૬૭. ૐ દશદિક્સંપ્રકાશાય નમઃ

૬૮. ૐ ભક્તવશ્યાય નમઃ

૬૯. ૐ ઓજસ્કરાય નમઃ

૭૦. ૐ જયિને નમઃ

૭૧. ૐ જગદાનન્દહેતવે નમઃ

૭૨. ૐ જન્મમૃત્યુજરાવ્યાધિવર્જિતાય નમઃ

૭૩. ૐ ઉચ્ચસ્થાન સમારૂઢરથસ્થાય નમઃ

૭૪. ૐ અસુરાયયે નમઃ

૭૫. ૐ કમનીયકરાય નમઃ

૭૬. ૐ અબ્જવલ્લભાય નમઃ

૭૭. ૐ અન્તર્બહિ: પ્રકાશાય નમઃ

૭૮. ૐ અચિન્ત્યાય નમઃ

૭૯. ૐ આત્મરૂપીણે નમઃ

૮૦. ૐ અચ્યુતાય નમઃ

૮૧. ૐ અમરેશાય નમઃ

૮૨. ૐ પરસ્મૈ જ્યોતિષે નમઃ

૮૩. ૐ અહસ્કરાય નમઃ

૮૪. ૐ રવયે નમઃ

૮૫. ૐ હરયે નમઃ

૮૬. ૐ પરમાત્મને નમઃ

૮૭. ૐ તરુણાય નમઃ

૮૮. ૐ વરેણ્યાય નમઃ

૮૯. ૐ ગ્રહાણામપતયે નમઃ

૯૦. ૐ ભાસ્કરાય નમઃ

૯૧. ૐ આદિમધ્યાન્તરહિતાય નમઃ

૯૨. ૐ સૌખ્યપ્રદાય નમઃ

૯૩. ૐ સકલજગતાંપતયે નમઃ

૯૪. ૐ સૂર્યાય નમઃ

૯૫. ૐ કવયે નમઃ

૯૬. ૐ નારાયણાય નમઃ

૯૭. ૐ પરેશાય નમઃ

૯૮. ૐ તેજોરૂપાય નમઃ

૯૯. ૐ હિરણ્યગર્ભાય નમઃ

૧૦૦. ૐ હ્રીં સમ્પત્કરાય નમઃ

૧૦૧. ૐ એં ઇષ્ટાર્થદાય નમઃ

૧૦૨. ૐ અનુપ્રસન્નાય નમઃ

૧૦૩. ૐ શ્રીમતે નમઃ

૧૦૪. ૐ શ્રેયસે નમઃ

૧૦૫. ૐ ભક્તકોટિસૌખ્યપ્રદાયિને નમઃ

૧૦૬. ૐ નિખિલાગમવેદ્યાય નમઃ

૧૦૭. ૐ નિત્યાનન્દાય નમઃ

૧૦૮. ૐ સૂર્યાય નમઃ

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા