સંપર્ક

આપની જન્મકુંડળી બાબતે વ્યક્તિગત માર્ગદર્શન મેળવવાં માટે નીચે આપેલ ફોર્મમાં વિગતો ભરી સંપર્ક કરી શકો છો. 

અન્ય કોઈ બાબત અંગે અથવા વધુ માહિતી માટે સંપર્ક કરવા માગતા હો તો પણ નીચે આપેલ ફોર્મમાં જન્મની વિગતો ભર્યા સિવાય આપનો સંદેશ મોકલી શકશો.

ટિપ્પણીઓ

umesh એ કહ્યું…
jyotish ni tamari aa apeli mahiti vachhi. temathi kundali kevi rite banavvi ane bhavishya kathan kevi rite karvu te batavva vinanti.
umesh એ કહ્યું…
maru email id parmarumesh@gmail.com
Vinati Davda એ કહ્યું…
@umesh, આપ આ બ્લોગ પર ‘જ્યોતિષ શીખો’ શ્રેણી વાંચી શકશો. આ શ્રેણીમાં હું જ્યોતિષનું ક્રમબદ્ધ પાયેથી જ્ઞાન આપવાનો પ્રયત્ન કરી રહી છું. આશા રાખું છું આપને ઉપયોગી નીવડશે. આભાર.
અજ્ઞાત એ કહ્યું…
mem tamari aa web site khub upyogi che amara jeva mate
અજ્ઞાત એ કહ્યું…
very use ful site
Vinati Davda એ કહ્યું…
@Deepa & Anonymous, Thanks!
Vinati Davda એ કહ્યું…
@SHARAD JANI, પ્રણામ શરદભાઈ, આપને આ બ્લોગ પરની માહિતી સારી લાગી તે જાણીને આનંદ થયો. નવપંચમ અને ષડાષ્ટક યોગ વિશે વિસ્તારથી માહિતી આપતો લેખ "ગ્રહોના પારસ્પારિક સંબંધો" પોસ્ટ કર્યો છે તે જોઈ જશો. આભાર
Arvindbhai Shah એ કહ્યું…
If you can give findings for nav pancham yog of various planets it will be useful for persons interested in astrology.e.g. Rahu-Mangal nav pancham yog makes person eat non-veg food irrespective of his/her culture/religion.
Arvind Shah
Unknown એ કહ્યું…
Madam,
Tamari website hu niyamit rite vanchu chhu.
mane tamari aa web site khub pasand chhe.
gochar graho vishe mahiti aapvanu hamna thi
bandh kari didhu chhe?
Vinati Davda એ કહ્યું…
@Arvind Shah, will try...thanks for your suggestion...
Vinati Davda એ કહ્યું…
@Vijendra Somkuwer, આપ મારો બ્લોગ નિયમિત વાંચો છો અને પસંદ કરો છો તે જાણીને આનંદ થયો. ગોચર ગ્રહો વિશે માહિતી પોસ્ટ કરવાનો પ્રયત્ન કરીશ. આભાર.
Unknown એ કહ્યું…
Very good information...can you suggest a good book for further reading? in Gujarati language only...
Arvindbhai Shah એ કહ્યું…
Okay. If you publish as an article in your blog it can be useful to the readers.
harshjoshi4994 એ કહ્યું…
Hi mam
How can we find out you in rajkot ??
Please share your office address
Vinati Davda એ કહ્યું…
@ krunal shah, "બૃહત પરાશર હોરા શાસ્ત્ર" જ્યોતિષશાસ્ત્રનું બાઈબલ ગણાય છે. ગુજરાતી ભાષાંતર ઉપલબ્ધ છે. તે વાંચી શકો છો.
Vinati Davda એ કહ્યું…
@ harsh joshi, ઉપર આપેલ ફોર્મ ભરી સંપર્ક કરવા વિનંતી.
Unknown એ કહ્યું…
સૌ પ્રથમ તો તમારો ખુબ આભાર, આપે આ બ્લોગમાં ખુબ સરસ અને સરળ ભાષામાં જ્યોતિષ વિષેની જાણકારી આપી છે, જેના કારણે મારા જેવા નવશિખીયાઓ ને ઘણું શીખવા મળ્યું છે.
કૃપા કરી મને કહેશો કે 'બૃહત પરાશરી હોરાશાસ્ત્ર' મને ગુજરાતી ભાષામાં ક્યાંથી મળી રહેશે? મેં ઓનલાઇન સર્ચ તો કરી જોયું પણ મને કઈ મળ્યું નહીં.
આભાર સહ.
Vinati Davda એ કહ્યું…
@Unknown, બ્લોગ અંગેના આપના પ્રતિભાવ બદલ આપનો ખૂબ-ખૂબ આભાર. ગુજરાતીમાં 'બૃહત પારાશરી'ના નામથી ઓનલાઈન સર્ચ કરશો તો મળી જશે. લેખક શ્રી ડો. ચંદ્રશેખર ગો. ઠક્કુર છે. શ્રી હરિહર પુસ્તકાલય, સુરત દ્વારા પ્રકાશિત થયેલ છે.

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા