થોડું મારા વિશે

વિનતિ દાવડા

હું રાજકોટ સ્થિત જ્યોતિષ સલાહકાર છું. જ્યોતિષ વિદ્યા મને મારા પિતા પાસેથી વારસામાં મળેલ છે. મે બહુ નાની વયથી જ્યોતિષ શીખવાની શરૂઆત કરી દિધી હતી. જ્યોતિષ વિષયક સલાહ આપવા ઉપરાંત હું જ્યોતિષ વિષયક લેખો પણ લખું છું. મારા લેખો અગ્રણી ગુજરાતી પંચાગો જેવા કે જન્મભૂમિ પંચાગ, મુંબઈ સમાચાર પંચાગ, સંદેશ પંચાંગ અને ગુજરાત સમાચાર પંચાગમાં પ્રસિધ્ધ થાય છે.

હું માનું છું કે જ્યોતિષ શીખવાં માટે એક જીંદગી પણ ઓછી છે અને રોજ તમે કંઈક ને કંઈક નવું શીખતાં રહો છો. આમ છતાં આજ સુધી જે કંઈ શીખ્યું છે, જાણ્યું છે તેની વહેંચણી આ બ્લોગ દ્વારા કરવાં ઈચ્છુ છું.  બ્લોગ અંગેનાં આપના અભિપ્રાય કે સૂચનો આવકાર્ય છે.

નીચે આપેલ લીંક પર ક્લીક કરો અને જુઓ / વાંચો speakbindas.com દ્વારા લેવામાં આવેલ મારો જ્યોતિષ વિષય પરનો ઈન્ટરવ્યૂ

http://www.speakbindas.com/interview-of-astrology-advisor-vinati-davda/



8 comments:

TechDBA said...

I was searching for learning Astrology in Gujarati and found this site. I really appreciate as you are maintaining this site in Gujarati, as I come from a Brahmin family and always wanted to learn Astrology.

Thanks again for putting this info.

-Pavan Mehta

Vinati Davda said...

@Pavanbhai, Thanks for appreciating my blog. I am glad to know that you are interested in learning Astrology. I hope my blog will help you in your learning. Best wishes.

Anonymous said...

My name is Hiren.

Would you help me to find out that my marriage will love or arrange. Please help me out for this because I am already in relationship.

DOB : 01-08-1989
Time : 9:20 PM
Place : Ahmedabad

Regards
Hiren

Vinati Davda said...

@Hirenbhai, Thanks for writing to me. Please note that personal consultancy is chargeable.

Anonymous said...

Mdme davdaji,i want to learn this. can u not start astrology teaching systematically on ur site.I feel thisis a god given giftand must be shared with people.If ur sound financially,normally its expected not to charge for any favour.you can start teaching or puuting articles on astrology on u site from beginning and not half heartedly
hardi

Vinati Davda said...

@Anonymous, આપની કોમેન્ટ બદલ આભાર. આપ નીચે આપેલ લીંક પર જઈને પ્રત્યુત્તર વાંચી શકશો.

http://vedicastrology-gujarati.blogspot.in/2013/06/blog-post.html

Anonymous said...

Hello sir,

Mare K.P. System Sikhavi 6e.......

su tame K.P. system sikhava mate madada kari sakasho.....

Aabhar

Bhavin Gohil
9714845699

Vinati Davda said...

@Bhavin Gohil, ક્ષમા કરશો પરંતુ હાલ કેપી પદ્ધતિ શીખવામાં આપની કોઈ મદદ કરી શકવા માટે હું અસમર્થ છું. આભાર.

આજનું પંચાગ

કુંડળી પ્રાપ્ત કરો