October 26, 2015

જ્યોતિષના વર્ગો, જ્યોતિષ શીખો - ફલિત જ્યોતિષ ફાઉન્ડેશન કોર્સ

પ્રિય મિત્રો,

રાજકોટ સ્થિત જ્યોતિષ શીખવામાં રૂચિ ધરાવતા મિત્રોને 'ફલિત જ્યોતિષ ફાઉન્ડેશન કોર્સ' ના વર્ગમાં જોડાવા આમંત્રી રહી છું. આ વર્ગમાં ફલિત જ્યોતિષનું પાયાનું જ્ઞાન સરળ અને રસપ્રદ રીતે આપવામાં આવશે.

કોર્સનો સમયગાળોઃ ૬ માસ

વર્ગઃ દર રવિવારે ૨ કલાક અથવા સપ્તાહના કોઈ પણ અનુકૂળ એક દિવસે ૨ કલાક

કોર્સ ફીઃ રૂ.૬૦૦૦

વર્ગ શરૂ થવાની તારીખઃ દર મહિનાની પહેલી તારીખ

આ વર્ગમાં જોડાવા માટે અથવા વધુ માહિતી માટે અહીં 'સંપર્ક' પર ક્લીક કરી ફોર્મ ભરીને મેસેજ મોક્લો અથવા ફેસબુક પર 'Astrologer Vinati' પ્રોફાઈલ પર મેસેજ મોકલી શકો છો.


2 comments:

Sudhir Pathak said...

Thanks for this great blog, Very well & insightful.

palmistry online courses
learn tarot card reading

Vinati Davda said...

@Sudhir Pathak, Thanks!

આજનું પંચાગ

કુંડળી પ્રાપ્ત કરો