July 27, 2014

ગુજરાત સમાચાર પંચાગ વિ.સં.2071, ઈ.સ.2014-15‌

પ્રિય વાચકમિત્રો,

આ વર્ષે નવા પ્રસિદ્ધ થયેલાં ગુજરાત સમાચાર પંચાગ વિ.સં.2071, ઈ.સ.2014-15માં મારો નોકરીમાં બદલી ક્યારે?’ લેખ પ્રસિદ્ધ થયેલ છે. પ્રસ્તુત લેખમાં નોકરીમાં કયારે બદલી અને સ્થળાંતર થઈ શકે છે તેની ઉદાહરણ કુંડળીઓ સાથે ચર્ચા કરેલ છે. જ્યોતિષના જાણકાર મિત્રો માટે આ લેખ રસપ્રદ નીવડશે તેવી આશા રાખું છું. લેખ અંગેના આપના પ્રતિભાવ હંમેશા મહત્વ ધરાવે છે તો આપના પ્રતિભાવ જરૂરથી જણાવશો. 

3 comments:

Anonymous said...

Please if possible then put a online link of Gujarat Samachar.
Thanks.

Anonymous said...

If possible then put online link of Gujarat Samachar panchang.
Thank you.

Vinati Davda said...

@Anonymous, Gujarat Samachar Panchang is not available online. You have to buy the panchang. Thanks.

આજનું પંચાગ

કુંડળી પ્રાપ્ત કરો