નવગ્રહ કવચ

નવગ્રહ કવચના પાઠ આત્મરક્ષા હેતુ કરવામાં આવે છે. નિયમિત અને શ્રદ્ધાપૂર્વક આ કવચના પાઠ કરવાથી સુખ-સમૃદ્ધિ અને આયુષ્યની વૃદ્ધિ થાય છે. નિ:સંતાનને સંતાનની પ્રાપ્તિ થઈ શકે છે. શત્રુઓ પર વિજય મેળવી શકાય છે. દરેક જગ્યાએ રક્ષણ મળી રહે છે અને સુરક્ષિતતાનો અનુભવ થાય છે.

બ્રહ્મોવાચ

શિરો મે પાતુ માર્તાણ્ડો કપાલં રોહિણીપતિઃ ।

મુખમંગારકઃ પાતુ કંઠશ્ચ શશિનન્દનઃ

બુદ્ધિં જીવઃ સદા પાતુ હ્રદયં ભૃગુનન્દનઃ ।

જઠરં ચ શનિ: પાતુ જીહ્વાં મે દિતિનન્દનઃ

પાદૌ કેતુ: સદા પાતુ વારાઃ સર્વાઙમેવ ચ

તિથયોઙ્ષ્ટૌ દિશઃ પાન્તુ નક્ષત્રાણિ વપુઃ સદા

અંસૌ રાશિઃ સદા પાતુ યોગાશ્ચ સ્થૈર્યમેવ ચ ।

ગુહ્યં લિઙગં સદા પાન્તુ સર્વે ગ્રહા: શુભપ્રદા:

અણિમાદીનિ સર્વાણિ લભતે ય: પઠેદ્ ધ્રુવમ્ ।।

એતાં રક્ષાં પઠેદ્ યસ્તુ ભક્ત્યા સ પ્રયેત: સુધી:

સ ચિરાયુઃ સુખી પુત્રી રણે ચ વિજયી ભવે‌ત્‌ ।।

અપુત્રો લભતે પુત્રં ધનાર્થી ધનમાપ્નુયાત્

દારાર્થી લભતે ભાર્યાં સુરુપાં સુમનોહરામ્

રોગી રોગાત્પ્રમુચ્યેત બદ્ધો મુચ્યે‌ત બન્ધના‌ત્‌ ।

જલે સ્થલે ચાન્તરિક્ષે કારાગારે વિશેષત:

ય: કરે ધારયેન્નિત્યં ભયં તસ્ય ન વિદ્યતે

બ્રહ્મહત્યા સુરાપાનં સ્તેયં ગુર્વઙ્ગનાગમ:

સર્વપાપૈ: પ્રમુચ્યેત કવચસ્ય ચ ધારણાત્ ।।

નારી વામભુજે ધૃત્વા સુખૈશ્વર્યસમન્વિતા

કાકવન્ધ્યા જન્મવન્ધ્યા મૃતવત્સા ચ યા ભવેત્

બહપત્યા જીવવત્સા કવચસ્ય પ્રસાદત: ।।


ઇતિ ગ્રહયામલે ઉત્તરખણ્ડે નવગ્રહ કવચં સમાપ્તમ્

ટિપ્પણીઓ

TC એ કહ્યું…
Nice write up, But, there is a problem. How do we print this important article? In order to spread OUR tradition and culture YOU have to make it moer possible. Thanq.

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા