જન્મભૂમિ પંચાંગ વિ.સં. ૨૦૬૯ (નવેમ્બર ૨૦૧૨થી માર્ચ ૨૦૧૪)


લગ્ન એ કોઈ આકસ્મિક કે ચોક્કસ હેતુ વગર ઘટતી ઘટના નથી. આ પૃથ્વી પર બે  વ્યક્તિઓનું લગ્નગ્રંથિથી જોડાવું એ તેમનું પૂર્વ નિર્ધારિત ભાગ્ય હોય છે. પરિણીત યુગલોની કુંડળીઓનો અભ્યાસ કરીએ તો કહેવું પડે કે ખરેખર જોડીઓ સ્વર્ગમાં જ રચાય છે. ગત જન્મોના ઋણાનુબંધને લીધે જ બે વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ લગ્નમાં પરિણમે છે. આપણી જન્મકુંડળી એ ઋણાનુબંધને સમજવામાં ચાવીરૂપ બની રહે છે.

મિત્રો, જન્મભૂમિ પંચાંગ વિ.સં.૨૦૬૯ (નવેમ્બર ૨૦૧૨થી માર્ચ ૨૦૧૪)નાં મારા લેખ ‘લગ્ન – એક ઋણાનુબંધ’ માં મેં આ જ વિષય પર ચર્ચા કરેલી છે. આશા રાખું છું આ લેખ જ્યોતિષ રસિક મિત્રોને પસંદ પડશે. લેખ વાંચીને આપના પ્રતિભાવો જણાવવાનું ભૂલશો નહિ. 

ટિપ્પણીઓ

harshjoshi4994 એ કહ્યું…
આ ટિપ્પણી લેખક દ્વારા દૂર કરવામાં આવી છે.
harshjoshi4994 એ કહ્યું…
Can you pls share this article to me
I m late to comment here but it is very important article for me
I m also an astrology learner
Pls
Vinati Davda એ કહ્યું…
@Harsh Joshi, Sorry, આ લેખ અહીં પોસ્ટ કરવો શક્ય નથી. ક્યાંકથી પંચાગ મેળવીને વાંચી શકશો.

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા