૨૭ નક્ષત્રો




































































































































































































































નક્ષત્રરાશિઅંશ આકૃતિસ્વામી દેવ
૧. અશ્વિનીમેષ૦°- ૧૩°૨૦’અશ્વમુખકેતુ અશ્વિની
૨. ભરણીમેષ૧૩°૨૦’- ૨૬°૪૦’યોનિશુક્રયમ
૩. કૃતિકામેષ- વૃષભ૨૬°૪૦’- ૧૦°અસ્તરોસૂર્યઅગ્નિ
૪. રોહિણીવૃષભ૧૦°- ૨૩°૨૦’શકટચન્દ્રપ્રજાપતિ
૫. મૃગશીર્ષવૃષભ- મિથુન૨૩°૨૦’- ૬°૪૦’હરણમુખમંગળસોમ
૬. આર્દ્રામિથુન૬°૪૦’- ૨૦°મણિરાહુરૂદ્ર
૭. પુનર્વસુમિથુન- કર્ક૨૦°- ૩°૨૦’ધનુષ્યગુરુઆદિતી
૮. પુષ્યકર્ક૩°૨૦’- ૧૬°૪૦’પુષ્પશનિબૃહસ્પતિ
૯. આશ્લેષાકર્ક૧૬°૪૦’- ૩૦°સર્પ બુધસૂર્ય
૧૦. મઘાસિંહ૦°- ૧૩°૨૦’પાલખીકેતુ પિતર
૧૧. પૂર્વાફાલ્ગુનીસિંહ૧૩°૨૦’- ૨૬°૪૦’પલંગના પાયા શુક્રભગ
૧૨. ઉત્તરાફાલ્ગુનીસિંહ- કન્યા૨૬°૪૦’- ૧૦°પલંગ સૂર્યઅયમા
૧૩. હસ્તકન્યા૧૦°- ૨૩°૨૦’હાથનો પંજો ચન્દ્રસવિતા
૧૪. ચિત્રાકન્યા- તુલા૨૩°૨૦’- ૬°૪૦’મોતી મંગળત્વષ્ટા
૧૫. સ્વાતિતુલા૬°૪૦’- ૨૦°પ્રવાલરાહુવાયુ
૧૬. વિશાખાતુલા- વૃશ્ચિક૨૦°- ૩°૨૦’ચાકડો ગુરુઈન્દ્રાગ્નિ
૧૭. અનુરાધાવૃશ્ચિક૩°૨૦’- ૧૬°૪૦’છત્રશનિમિત્ર
૧૮. જ્યેષ્ઠાવૃશ્ચિક૧૬°૪૦’- ૩૦°કુંડલ બુધઈન્દ્ર
૧૯. મૂળધનુ૦°- ૧૩°૨૦’મૂળિયાનાં ભારાકેતુ નિઋર્તિ
૨૦. પૂર્વાષાઢા ધનુ૧૩°૨૦’- ૨૬°૪૦’પંખાશુક્રઆપઃ
૨૧. ઉત્તરાષાઢાધનુ- મકર૨૬°૪૦’- ૧૦°હસ્તિદંતસૂર્યવિશ્વૈદૈવ
૨૨. શ્રવણમકર૧૦°- ૨૩°૨૦’પગલાંચન્દ્રવિષ્ણુ
૨૩. ધનિષ્ઠામકર- કુંભ૨૩°૨૦’- ૬°૪૦’મૃદંગ મંગળવસુ
૨૪. શતતારકાકુંભ૬°૪૦’- ૨૦°વર્તુલરાહુવરુણ
૨૫. પૂર્વાભાદ્રપદાકુંભ- મીન૨૦°- ૩°૨૦’પાયાગુરુઅજએકપાદ
૨૬. ઉત્તરાભાદ્રપદામીન૩°૨૦’- ૧૬°૪૦’જોડકાંશનિઅહિર્બુધન્ય
૨૭. રેવતીમીન૧૬°૪૦’- ૩૦°મૃદંગબુધપુષા

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા